Umreth Bypoll Result: ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમારનો વિજય
By indian expressMay 4, 2026 at 2:51 PM4 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ ભાઈ પરમારે તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને હરાવી દીધા છે
- ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી પરિણામ
- Photograph: (@BJP4Gujarat/X) દેશભરના અનેક રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ ઉપરાંત પાંચ રાજ્યોમાં સાત વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણીઓ યોજાઈ હતી
- આ બેઠકો માટે સોમવારે મત ગણતરી ચાલી રહી છે
- દરમિયાન ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ચાલી રહેલી મત ગણતરી અનુસાર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઉમેદવાર હર્ષદ ભાઈ પરમારે તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને હરાવી દીધા છે
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ ભાઈ પરમારે તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને હરાવી દીધા છે. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી પરિણામ. Photograph: (@BJP4Gujarat/X) દેશભરના અનેક રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ ઉપરાંત પાંચ રાજ્યોમાં સાત વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણીઓ યોજાઈ હતી. આ બેઠકો માટે સોમવારે મત ગણતરી ચાલી રહી છે.
Was this story interesting?





