Unseasonal rain: રાજ્યના વાતાવરણમાં પલટો, દાહોદ-મહીસાગરમાં કમોસમી વરસાદ

By AbpMay 5, 2026 at 4:56 AM4 views
Unseasonal rain: રાજ્યના વાતાવરણમાં પલટો, દાહોદ-મહીસાગરમાં કમોસમી વરસાદ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Unseasonal rain:  ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો
  • મળતી જાણકારી અનુસાર, દાહોદમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો
  • તે સિવાય છાપરી, ગલાલીયાવાડ, રામપુરામાં વરસાદ વરસ્યો હતો
  • ખરોડ, ડોકી, જાલત, વાંદરિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો
  • લીમડી તાલુકાના મીરાંખેડી, વરોડ, ડુંગરી સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો

Unseasonal rain:  ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દાહોદમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય છાપરી, ગલાલીયાવાડ, રામપુરામાં વરસાદ વરસ્યો હતો. ખરોડ, ડોકી, જાલત, વાંદરિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

More To Read