વલસાડના કપરાડામાં આણું વાળવા જતા પરિવારની પીકઅપ વાન પલટી: 6 લોકોના કરુણ મોત, 28 ઈજાગ્રસ્ત

By AbpApril 22, 2026 at 5:15 PM5 views
વલસાડના કપરાડામાં આણું વાળવા જતા પરિવારની પીકઅપ વાન પલટી: 6 લોકોના કરુણ મોત, 28 ઈજાગ્રસ્ત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Valsad road accident today:વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે
  • અહીંના વીરક્ષેત્ર ગામ નજીક એક લગ્ન પ્રસંગમાં 'આણું' વાળવા જઈ રહેલા પરિવારની પીકઅપ વાન અચાનક પલટી ખાઈ ગઈ છે
  • આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે વાનમાં સવાર અન્ય 28 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે
  • ખુશીના માહોલ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી અને પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે
  • કેવી રીતે સર્જાયો આ કાળમુખો અકસ્માત

Valsad road accident today:વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીંના વીરક્ષેત્ર ગામ નજીક એક લગ્ન પ્રસંગમાં 'આણું' વાળવા જઈ રહેલા પરિવારની પીકઅપ વાન અચાનક પલટી ખાઈ ગઈ છે. આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે વાનમાં સવાર અન્ય 28 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ખુશીના માહોલ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી અને પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે.

More To Read

વલસાડના કપરાડામાં આણું વાળવા જતા પરિવારની પીકઅપ વાન પલટી: 6 લોકોના કરુણ મોત, 28 ઈજાગ્રસ્ત | Teri Meri Bat | TeriMeriBat News