હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે

By AbpMay 4, 2026 at 1:43 PM5 views
હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમદાવાદ હવામાન વિભાગે તાત્કાલિક 'નાઉકાસ્ટ' જાહેર કર્યું છે, જેમાં આગામી 3 કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.",
  • આગામી ત્રણ કલાકમાં ભાવનગર, રાજકોટ, બોટાદ અને કચ્છ જિલ્લામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને હળવો વરસાદ પડશે.",
  • હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ વિસ્તારોમાં 5 મીમી પ્રતિ કલાકથી ઓછો સાવ હળવો વરસાદ પડશે, પરંતુ ગાજવીજ અને પવનની ગતિ વધુ રહેશે.",
  • વીજળી પડવાનો ખતરો 30% થી પણ ઓછો હો

Gujarat weather forecast:ગુજરાતમાં અત્યારે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં બીજી તરફ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ હવામાન વિભાગે આજે સાંજે એક તાત્કાલિક એલર્ટ એટલે કે 'નાઉકાસ્ટ' (Nowcast) જાહેર કર્યું છે. આ તાજી આગાહી મુજબ, આગામી 3 કલાક દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં પવનના સુસવાટા અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. જો તમે પણ આ વિસ્તારોમાં રહો છો અથવા રાતના સમયે બહાર જવાનું વિચારી રહ્યા છો, તો હવામાનનો આ નવો મિજાજ અને લેટેસ્ટ અપડેટ ખાસ જાણી લેવા જેવા છે.

More To Read