Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ

By AbpApril 20, 2026 at 12:25 PM4 views
Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 2 દિવસ અલગ અલગ જિલ્લામાં માવઠાની આગાહી કરી હતી
  • આજે સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં માવઠાની આગાહી કરાઈ છે
  • સાથે જ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું વરસી શકે છે
  • આવતીકાલે અમરેલી,ભાવનગરની સાથે સુરત અને ભરૂચમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે
  • તો આ તરફ ડાંગમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 2 દિવસ અલગ અલગ જિલ્લામાં માવઠાની આગાહી કરી હતી. આજે સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં માવઠાની આગાહી કરાઈ છે. સાથે જ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું વરસી શકે છે. આવતીકાલે અમરેલી,ભાવનગરની સાથે સુરત અને ભરૂચમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

More To Read

Weather Forecast:રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ | Teri Meri Bat | TeriMeriBat News