Weather forecast: રાજ્યમાં 18 મે બાદ આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી
By AbpMay 17, 2026 at 5:51 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Weather forecast: ગુજરાતભરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે
- જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી રાહતના સંકેત આપ્યાં છે
- તાપમાનનો પારો 3થી4 ડિગ્રી ગગડતાં અકળાવી દેતી ગરમીથી રાહત મળશે
- તાપમાન ઘટતા હિટવેવની સ્થિતિથી પણ રાહત મળશે
- આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40ની આસપાસ અને દરિયાકાંઠાના વિસ્તારમાં 40થી નીચે જઇ શકે છે
Weather forecast: ગુજરાતભરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી રાહતના સંકેત આપ્યાં છે. તાપમાનનો પારો 3થી4 ડિગ્રી ગગડતાં અકળાવી દેતી ગરમીથી રાહત મળશે. તાપમાન ઘટતા હિટવેવની સ્થિતિથી પણ રાહત મળશે.
Was this story interesting?





