Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
By AbpApril 19, 2026 at 9:44 AM6 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આશ્ચર્યજનક રીતે, ગુજરાતમાં 19 થી 22 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતોની ચિંતામાં વધારો કરશે.",
- હવામાન વિભાગે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી એન્ટી-સાયક્લોન સિસ્ટમ રાજ્યના વાતાવરણમાં પલટો લાવશે.",
- ગરમીથી રાહત મળશે કારણ કે, વાદળછાયા વાતાવરણ અને ભેજવાળા પવનને કારણે તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.",
- સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા છૂટાછવાયા વરસાદની શક્યતા છે, ખાસ કરીને અમરેલી, ભાવનગર અને બોટાદમાં.",
Weather Forecast:રાજ્યમાં 18 એપ્રિલ સુધી કાળઝાળ ગરમી પડી રહી હતી. 18 એપ્રિલ શનિવારે અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વાદળછાયા વાતાવરણના કારણે આજથી તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે, હવામાન વિભાગે આજથી એટલે 19થી 22 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે. જેના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા અને ભેજવાળા પવનનો વહેશે અને તાપમાનમાં પણ ઘટાડો થશે જેથી ગરમીથી રાહત મળશે.
Was this story interesting?





