Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
By AbpApril 19, 2026 at 2:43 PM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Weather Forecast:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થતાં ફરી એકવાર રાજ્યના વેધરની પેર્ટન બદલાશે, હવામાન વિભાગે આજથી આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે
- આજે અમરેલી, ભાવનગર, નવસારી,વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં હળવો વરસાદ વરસી શકે છે
- રાજ્યમાં 18 એપ્રિલ સુધી કાળઝાળ ગરમી પડી રહી હતી
- 18 એપ્રિલ શનિવારે અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે
- વાદળછાયા વાતાવરણના કારણે આજથી તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે, હવામાન વિભાગે આજથી એટલે 19થી 22 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે
Weather Forecast:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થતાં ફરી એકવાર રાજ્યના વેધરની પેર્ટન બદલાશે, હવામાન વિભાગે આજથી આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી,વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં હળવો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં 18 એપ્રિલ સુધી કાળઝાળ ગરમી પડી રહી હતી. 18 એપ્રિલ શનિવારે અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Was this story interesting?





