Weather Update : રાજ્યના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષો બેનર ધરાશાયી
By AbpMay 6, 2026 at 1:36 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Weather Update :રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે
- વેધરની પેર્ટન ચેન્જ થતાં અનેક જગ્યા વંટોળ તો અનેક સ્થળોએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો
- ગત રાત્રે અમદાવાદમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવનના કારણે અનેક જગ્યાં વૃક્ષો ધરાશાયી થયા
- અમદાવાદ સહિત આ શહેરમાં રાત્રે મીની વાવાઝડો ત્રાટક્યું , ભારે પવન સાથે વરસાદ વરસ્યો વૃક્ષો બેનર ધરાશાયી થયા
- મંગળવારે મોડી રાતે અમદાવાદ શહેરમાં બોપલ, ઘુમા માવઠું થયું
Weather Update :રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વેધરની પેર્ટન ચેન્જ થતાં અનેક જગ્યા વંટોળ તો અનેક સ્થળોએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ગત રાત્રે અમદાવાદમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવનના કારણે અનેક જગ્યાં વૃક્ષો ધરાશાયી થયા. અમદાવાદ સહિત આ શહેરમાં રાત્રે મીની વાવાઝડો ત્રાટક્યું , ભારે પવન સાથે વરસાદ વરસ્યો વૃક્ષો બેનર ધરાશાયી થયા.
Was this story interesting?





