Weather Update: રાજ્યમાં ગરમી વધશે કે પ્રિમોનસૂન એક્ટિવિટી થશે શરૂ? જાણો વેઘર અપડેટ્સ

By AbpMay 15, 2026 at 7:53 AM5 views
Weather Update: રાજ્યમાં ગરમી વધશે કે પ્રિમોનસૂન એક્ટિવિટી થશે શરૂ? જાણો વેઘર અપડેટ્સ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Weather Update:ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાની એન્ટ્રીને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે
  • હવામાન વિભાગના અનુમાન મુજબ આ વખતે ચોમાસું સમય પહેલાં જ દસ્તક દે તેવી શક્યતા છે
  • વેલમાર્ક લો પ્રેશર એરિયાના કારણે મોનસૂન એક્ટિવિટી ઝડપથી આગળ વધી રહી છે
  • હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે, 16 મે સુધીમાં ચોમાસું અંડમાન-નિકોબારના સમુદ્ર વિસ્તારમાં દસ્તક આપી શકે છે
  • બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા મોનસૂનને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે

Weather Update:ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાની એન્ટ્રીને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વખતે ચોમાસું સમય પહેલાં જ દસ્તક દે તેવી શક્યતા છે.  વેલમાર્ક લો પ્રેશર એરિયાના કારણે મોનસૂન એક્ટિવિટી ઝડપથી આગળ વધી રહી છે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે, 16 મે સુધીમાં ચોમાસું અંડમાન-નિકોબારના સમુદ્ર વિસ્તારમાં દસ્તક આપી શકે છે.

More To Read