અનોખી પહેલ! ગુજરાતમાં અહીં માત્ર 1 રૂપિયામાં કરાવાયા 6 નવયુગલોના સમૂહ લગ્ન
By indian expressMay 13, 2026

Photo: indian express
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં આવેલા ચુલી ગામમાં આદિવાસી સંસ્કૃતિ અને માનવતાનું એક અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું છે. ઇકો યુનિટી ટ્રાઇબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત બીજા સમૂહ લગ્ન ઉત્સવમાં છ નવદંપતીઓએ માત્ર ₹1 ની પ્રતીકાત્મક ફી ભરી લગ્ન કર્યા. ઇકો યુનિટી ટ્રાઇબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ. Photograph: (સોશિયલ મીડિયા) એક એવા સમયમાં જ્યાં લાખો રૂપિયા લગ્ન પર ખર્ચ કરવા અને ભવ્ય ભોજન વ્યવસ્થા કરવી એ સામાન્ય બની ગયું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં આવેલા ચુલી ગામમાં આદિવાસી સંસ્કૃતિ અને માનવતાનું એક અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું છે.
Was this story interesting?
.webp)




.webp)