અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 20,665 કરોડનો ખર્ચ થશે

By AbpMay 13, 2026
અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 20,665 કરોડનો ખર્ચ થશે

Photo: Abp

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 14  ખરીફ પાકમાં લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવાની સાથે-સાથે ભારતના પ્રથમ સેમી-હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. અમદાવાદ (સરખેજ)-ધોલેરા સેમી-હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને કેંદ્રીય કેબિનેટની મંજૂરી મળી છે.  જેનો ખર્ચ ₹20,667  કરોડ થશે.  આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી મુજબ કેબિનેટ બેઠકમાં સેમિ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે.

More To Read