ચોટીલા-રાજકોટ હાઈવે પર ટેન્કર- ખાનગી ટ્રાવેલ્સ અથડાતાં ભયંકર અકસ્માત, 4 લોકોના મોત, 10 ઘાયલ
By indian expressMay 14, 2026

Photo: indian express
AI Key Highlights
- Chotila Rajkot highway accident : ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ધ્રુજારી વછૂટી જાય એવો અકસ્માત સર્જાયો હતો
chotila Rajkot highway accident : ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ધ્રુજારી વછૂટી જાય એવો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. અને 10 મુસાફરો ઘાયલ થયા છે. રાજકોટ ચોટીલા હાઈવે અકસ્માત Photograph: (X) chotila Rajkot highway accident:ચોટીલા-રાજકોટ હાઈવે ઉપર છાસવારે ગમખ્વાર અકસ્માતો થતાં રહે છે.
Was this story interesting?





