શું તમે પણ હેલ્થ ચેકઅપમાં ભૂલ કરો છો? જાણો ઉંમર પ્રમાણે કયા ટેસ્ટ છે અનિવાર્ય

By Gujju MediaApril 6, 2026 at 3:51 AM0 views
શું તમે પણ હેલ્થ ચેકઅપમાં ભૂલ કરો છો? જાણો ઉંમર પ્રમાણે કયા ટેસ્ટ છે અનિવાર્ય

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • હેલ્થ ચેક-અપ રૂટિન: કયા સમયે કરાવવી જોઈએ શરીરની તપાસ?
  • જાણો ઉંમર અને જરૂરિયાત મુજબનો સંપૂર્ણ મેડિકલ પ્લાન આજના ભાગદોડભર્યા યુગમાં લોકો પોતાની સુખ-સુવિધાઓ પાછળ જેટલો સમય ફાળવે છે, તેટલો જ સમય જો સ્વાસ્થ્ય પાછળ ફાળવે તો ભવિષ્યની મોટી મુસીબતોમાંથી બચી શકાય છે.
  • અત્યારે જીમ જવું, ડાયેટિંગ કરવું કે યોગા કરવા એ એક ટ્રેન્ડ બની ગયો છે, પરંતુ શું આટલું પૂરતું છે?
  • મોટાભાગના લોકોના મનમાં એક મૂંઝવણ હોય છે કે, ‘હું તો એકદમ ફિટ દેખાવું છું, તો મારે ડોક્ટર પાસે જવાની શું જરૂર?’ અથવા ‘મારે કેટલા સમયે હેલ્થ ચેક-અપ કરાવવું જોઈએ?’ ડોક્ટરોના મતે, હેલ્થ ચેક-અપ એ માત્ર બીમાર લોકો માટે નથી, પણ સ્વસ્થ રહેવા માંગતા દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે.
  • તે તમારી ઉંમર, જીવનશૈલી અને ફેમિલી મેડિકલ હિસ્ટ્રી પર આધાર રાખે છે.

હેલ્થ ચેક-અપ રૂટિન: કયા સમયે કરાવવી જોઈએ શરીરની તપાસ? જાણો ઉંમર અને જરૂરિયાત મુજબનો સંપૂર્ણ મેડિકલ પ્લાન આજના ભાગદોડભર્યા યુગમાં લોકો પોતાની સુખ-સુવિધાઓ પાછળ જેટલો સમય ફાળવે છે, તેટલો જ સમય જો સ્વાસ્થ્ય પાછળ ફાળવે તો ભવિષ્યની મોટી મુસીબતોમાંથી બચી શકાય છે. અત્યારે જીમ જવું, ડાયેટિંગ કરવું કે યોગા કરવા એ એક ટ્રેન્ડ બની ગયો છે, પરંતુ શું આટલું પૂરતું છે? મોટાભાગના લોકોના મનમાં એક મૂંઝવણ હોય છે કે, ‘હું તો એકદમ ફિટ દેખાવું છું, તો મારે ડોક્ટર પાસે જવાની શું જરૂર?

More To Read

શું તમે પણ હેલ્થ ચેકઅપમાં ભૂલ કરો છો? જાણો ઉંમર પ્રમાણે કયા ટેસ્ટ છે અનિવાર્ય | Teri Meri Bat | TeriMeriBat News