ગરમીમાં ગમે ત્યારે ORS પીતા પહેલાં સાવધાન! વધુ પડતું સેવન શરીરને પહોંચાડી શકે છે મોટું નુકસાન
By Gujju MediaMay 19, 2026 at 4:52 PM2 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સાવધાન! ગરમીમાં સામાન્ય પાણીની જેમ આખો દિવસ ORS પીવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.",
- જાણી લો કે ORS એ માત્ર મીઠું-ખાંડનું પાણી નથી, પરંતુ તે ડિહાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન માટેનું વૈજ્ઞાનિક ઔષધ છે.",
- વધુ પડતા ORS સેવનથી બ્લડ પ્રેશર વધી શકે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને કિડની પર બિનજરૂરી બોજ આવી શકે છે.",
- જો તમને કિડની, હાઈ બીપી, હૃદય રોગ કે ડાયાબિટીસ હોય, તો ડોક્ટરની સલાહ વગર ORS ક્યારે
ઉનાળામાં વારંવાર ORS પીવું ફાયદાકારક છે કે નુકસાનકારક? જાણો ડોક્ટર્સની સાચી સલાહ અને તેની મર્યાદા હાલ દેશના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સૂર્યદેવનો પ્રકોપ એવો છે કે ઘરની બહાર નીકળતા જ માણસ પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવા અને લૂ (Heat Stroke) થી બચવા માટે ડોક્ટરો અવારનવાર ઓઆરએસ (Oral Rehydration Salts – ORS) પીવાની સલાહ આપતા હોય છે.
Was this story interesting?





