શું વરિયાળી ખરેખર આંખોની રોશની વધારી શકે? વિજ્ઞાન અને આયુર્વેદ શું કહે છે?

By Gujju MediaApril 1, 2026 at 11:36 AM0 views
શું વરિયાળી ખરેખર આંખોની રોશની વધારી શકે? વિજ્ઞાન અને આયુર્વેદ શું કહે છે?

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • વરિયાળી: માત્ર મુખવાસ નહીં, આંખોની રોશની વધારવાની આયુર્વેદિક જડીબુટ્ટી આજના સમયમાં નબળી દ્રષ્ટિની સમસ્યા માત્ર વૃદ્ધો પૂરતી સીમિત રહી નથી, પરંતુ યુવાનો અને નાના બાળકોમાં પણ ચશ્માના નંબરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
  • અયોગ્ય આહાર, અપૂરતી ઊંઘ અને સતત ‘સ્ક્રીન ટાઈમ’ (મોબાઈલ-ટીવી) ને કારણે આંખો પર ભારે દબાણ આવે છે.
  • આ સ્થિતિમાં આયુર્વેદ નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણે વરિયાળીના એવા ફાયદાઓ જણાવ્યા છે જે તમારી આંખોનું તેજ પાછું લાવી શકે છે.
  • આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર, વરિયાળીમાં વિટામિન-એ, વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન અને પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટો હોય છે.
  • વિટામિન-એ રેટિનાને સ્વસ્થ રાખવા માટે અનિવાર્ય છે.

વરિયાળી: માત્ર મુખવાસ નહીં, આંખોની રોશની વધારવાની આયુર્વેદિક જડીબુટ્ટી આજના સમયમાં નબળી દ્રષ્ટિની સમસ્યા માત્ર વૃદ્ધો પૂરતી સીમિત રહી નથી, પરંતુ યુવાનો અને નાના બાળકોમાં પણ ચશ્માના નંબરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અયોગ્ય આહાર, અપૂરતી ઊંઘ અને સતત ‘સ્ક્રીન ટાઈમ’ (મોબાઈલ-ટીવી) ને કારણે આંખો પર ભારે દબાણ આવે છે. આ સ્થિતિમાં આયુર્વેદ નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણે વરિયાળીના એવા ફાયદાઓ જણાવ્યા છે જે તમારી આંખોનું તેજ પાછું લાવી શકે છે. આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર, વરિયાળીમાં વિટામિન-એ, વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન અને પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટો હોય છે.

More To Read

શું વરિયાળી ખરેખર આંખોની રોશની વધારી શકે? વિજ્ઞાન અને આયુર્વેદ શું કહે છે? | Teri Meri Bat | TeriMeriBat News