ફળોની મીઠાશ પાછળ છુપાયેલું છે કેન્સરનું જોખમ? રાસાયણિક રીતે પાકેલા ફળો વેચનારાઓ સામે મોટા એક્શનના સંકેત

By Gujju MediaApril 17, 2026 at 12:29 PM1 views
ફળોની મીઠાશ પાછળ છુપાયેલું છે કેન્સરનું જોખમ? રાસાયણિક રીતે પાકેલા ફળો વેચનારાઓ સામે મોટા એક્શનના સંકેત

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ફળ નહીં, ઝેર વેચાઈ રહ્યું છે
  • કેમિકલથી પકવેલા ફળો પર FSSAIની તલવાર, દેશભરમાં હાઈ એલર્ટ તમારા ડાઈનિંગ ટેબલ પર સજાવેલા ચળકતા અને સુંદર દેખાતા ફળો કદાચ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન નહીં પણ અભિશાપ સાબિત થઈ શકે છે
  • ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તાજેતરમાં એક મોટું એલર્ટ જાહેર કર્યું છે
  • સત્તાધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે વપરાતા ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ હવે બિલકુલ સહન કરવામાં આવશે નહીં
  • આ મામલે તમામ રાજ્યોના ફૂડ સેફ્ટી ઓફિસરોને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ બજારો અને ગોદામોમાં કડક તપાસ શરૂ કરે

ફળ નહીં, ઝેર વેચાઈ રહ્યું છે! કેમિકલથી પકવેલા ફળો પર FSSAIની તલવાર, દેશભરમાં હાઈ એલર્ટ તમારા ડાઈનિંગ ટેબલ પર સજાવેલા ચળકતા અને સુંદર દેખાતા ફળો કદાચ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન નહીં પણ અભિશાપ સાબિત થઈ શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તાજેતરમાં એક મોટું એલર્ટ જાહેર કર્યું છે. સત્તાધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે વપરાતા ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ હવે બિલકુલ સહન કરવામાં આવશે નહીં.

More To Read

ફળોની મીઠાશ પાછળ છુપાયેલું છે કેન્સરનું જોખમ? રાસાયણિક રીતે પાકેલા ફળો વેચનારાઓ સામે મોટા એક્શનના સંકેત | Teri Meri Bat | TeriMeriBat News