ઉનાળામાં આ 5 ફળો ખાતા પહેલા સાવધાન! ઠંડક આપવાને બદલે શરીરમાં વધારી શકે છે ગરમી અને ગેસ
By Gujju MediaApril 18, 2026 at 4:31 AM9 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શું કેરી અને ચીકુ ઉનાળામાં શરીરને નુકસાન કરી શકે
- જાણો ગરમીમાં પેટની સમસ્યાઓ વધારતા 5 ફળો વિશે
- ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણું શરીર ઠંડક શોધતું હોય છે, અને એવામાં તાજા, રસીલા ફળો જોતા જ મન લલચાઈ જાય છે
- ફળો સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે, પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં દરેક ફળ તમારા શરીરને ઠંડક નથી આપતું
- કેટલીકવાર આપણે જે ફળોને ગુણકારી માનીને ખાઈએ છીએ, તે જ પેટમાં ગરમી, એસિડિટી કે બ્લોટિંગ (પેટ ફૂલવું) જેવી સમસ્યાઓ નોતરે છે
શું કેરી અને ચીકુ ઉનાળામાં શરીરને નુકસાન કરી શકે? જાણો ગરમીમાં પેટની સમસ્યાઓ વધારતા 5 ફળો વિશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણું શરીર ઠંડક શોધતું હોય છે, અને એવામાં તાજા, રસીલા ફળો જોતા જ મન લલચાઈ જાય છે. ફળો સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે, પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં દરેક ફળ તમારા શરીરને ઠંડક નથી આપતું?
Was this story interesting?





