કુદરતી એનર્જી ડ્રિંક: બીટરૂટનો જ્યુસ ૧ અઠવાડિયા સુધી પીવાથી હૃદય અને લીવર બનશે મજબૂત.
By Gujju MediaMay 12, 2026 at 8:28 AM7 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- માત્ર ૭ દિવસ બીટનો રસ પીવાના આશ્ચર્યજનક ફાયદા: જાણો તમારા શરીરમાં શું બદલાવ આવશે
- આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી, પરંતુ કુદરતે આપણને એવી ઘણી વસ્તુઓ આપી છે જે રાતોરાત તો નહીં પણ ટૂંકા ગાળામાં ચોક્કસપણે અસર બતાવે છે
- બીટરૂટ (Beetroot) તેમાંથી એક છે
- પોષક તત્વોનો ખજાનો ગણાતું બીટ જો સતત સાત દિવસ સુધી જ્યુસ સ્વરૂપે લેવામાં આવે, તો તે શરીરના આંતરિક અંગોની સફાઈ કરવાની સાથે કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે
- બીટરૂટમાં કુદરતી રીતે ‘નાઈટ્રેટ્સ’ ભરપૂર માત્રામાં હોય છે
માત્ર ૭ દિવસ બીટનો રસ પીવાના આશ્ચર્યજનક ફાયદા: જાણો તમારા શરીરમાં શું બદલાવ આવશે? આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી, પરંતુ કુદરતે આપણને એવી ઘણી વસ્તુઓ આપી છે જે રાતોરાત તો નહીં પણ ટૂંકા ગાળામાં ચોક્કસપણે અસર બતાવે છે. બીટરૂટ (Beetroot) તેમાંથી એક છે. પોષક તત્વોનો ખજાનો ગણાતું બીટ જો સતત સાત દિવસ સુધી જ્યુસ સ્વરૂપે લેવામાં આવે, તો તે શરીરના આંતરિક અંગોની સફાઈ કરવાની સાથે કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે.
Was this story interesting?





