શું તમે ક્યારેય પીધું છે ભીંડાનું પાણી? તેના આ અદભૂત ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો!
By Gujju MediaApril 4, 2026 at 3:44 AM0 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શું તમે ક્યારેય પીધું છે ભીંડાનું પાણી?
- ફાયદા જાણીને રહી જશો હેરાન!
- ભીંડા એક એવું શાક છે જે દરેક ઘરમાં લોકપ્રિય છે, પરંતુ શું તમે જાણો છો કે ભીંડા ખાવા સિવાય તેનું પાણી પણ સ્વાસ્થ્ય માટે અદભૂત અમૃત સાબિત થઈ શકે છે?
- ભીંડામાં વિટામિન C, B6, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે.
- જ્યારે ભીંડાને આખી રાત પાણીમાં પલાળી રાખવામાં આવે છે, ત્યારે તેના તમામ પોષક તત્વો પાણીમાં ભળી જાય છે, જે શરીર માટે એક શક્તિશાળી ટોનિકનું કામ કરે છે.
શું તમે ક્યારેય પીધું છે ભીંડાનું પાણી? ફાયદા જાણીને રહી જશો હેરાન! ભીંડા એક એવું શાક છે જે દરેક ઘરમાં લોકપ્રિય છે, પરંતુ શું તમે જાણો છો કે ભીંડા ખાવા સિવાય તેનું પાણી પણ સ્વાસ્થ્ય માટે અદભૂત અમૃત સાબિત થઈ શકે છે? ભીંડામાં વિટામિન C, B6, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે.
Was this story interesting?





