ઈંડા કેટલા દિવસમાં એક્સપાયર થાય છે? ભૂલથી પણ ખરાબ ઈંડા ખાધા તો શરીરને થશે આ ગંભીર નુકસાન
By Gujju MediaApril 2, 2026 at 3:37 AM0 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઈંડા કેટલા દિવસમાં એક્સપાયર થાય છે?
- જાણો ખરાબ ઈંડા ખાવાથી શરીરમાં કેવી ગંભીર અસરો થઈ શકે છે?
- આપણે દૂધ, બ્રેડ કે પેકેટવાળી વસ્તુઓ ખરીદતી વખતે હંમેશા તેની ‘એક્સપાયરી ડેટ’ ચેક કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઈંડા પણ એક્સપાયર થાય છે?
- ઉત્તર પ્રદેશ સરકારના 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ હવે દરેક ઈંડા પર તે કયા દિવસે મૂકવામાં આવ્યું (Laid Date) અને તેની એક્સપાયરી ક્યારે છે તે લખવું અનિવાર્ય બન્યું છે.
- ઈંડા કેટલા દિવસ સુધી તાજા રહે છે તેનો આધાર મુખ્યત્વે તમે તેને કેવી રીતે સ્ટોર કરો છો તેના પર રહેલો છે.
ઈંડા કેટલા દિવસમાં એક્સપાયર થાય છે? જાણો ખરાબ ઈંડા ખાવાથી શરીરમાં કેવી ગંભીર અસરો થઈ શકે છે? આપણે દૂધ, બ્રેડ કે પેકેટવાળી વસ્તુઓ ખરીદતી વખતે હંમેશા તેની ‘એક્સપાયરી ડેટ’ ચેક કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઈંડા પણ એક્સપાયર થાય છે? ઉત્તર પ્રદેશ સરકારના 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ હવે દરેક ઈંડા પર તે કયા દિવસે મૂકવામાં આવ્યું (Laid Date) અને તેની એક્સપાયરી ક્યારે છે તે લખવું અનિવાર્ય બન્યું છે.
Was this story interesting?





