આઈસ્ક્રીમ ખાવાના શોખીનો સાવધાન! ડાયાબિટીસ સિવાય આ રોગોમાં પણ તે બની શકે છે ઝેર સમાન

By Gujju MediaMay 16, 2026 at 8:40 AM2 views
આઈસ્ક્રીમ ખાવાના શોખીનો સાવધાન! ડાયાબિટીસ સિવાય આ રોગોમાં પણ તે બની શકે છે ઝેર સમાન

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • માત્ર ડાયાબિટીસ જ નહીં, આ ગંભીર બીમારીઓમાં પણ આઈસ્ક્રીમ ખાવો પડી શકે છે ભારે; જાણી લો નુકસાન અને તેના હેલ્ધી વિકલ્પો ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં જ આપણને કંઈક ઠંડું અને ગળ્યું ખાવાનું મન થાય છે, અને આવી સ્થિતિમાં ‘આઈસ્ક્રીમ’નું નામ સૌથી પહેલા મગજમાં આવે છે
  • આઈસ્ક્રીમ ખાવાથી ગરમીમાં રાહત અને સ્વાદ બંને મળે છે, પરંતુ શું તે દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે
  • સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માત્ર ડાયાબિટીસના દર્દીઓએ જ આઈસ્ક્રીમ ખાવાથી બચવું જોઈએ અથવા તો તેનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ
  • પરંતુ તબીબી વિજ્ઞાન અનુસાર, આ વાત સંપૂર્ણ સાચી નથી
  • આઈસ્ક્રીમમાં સુગર (ખાંડ), સેચ્યુરેટેડ ફેટ અને કેલરીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે

માત્ર ડાયાબિટીસ જ નહીં, આ ગંભીર બીમારીઓમાં પણ આઈસ્ક્રીમ ખાવો પડી શકે છે ભારે; જાણી લો નુકસાન અને તેના હેલ્ધી વિકલ્પો ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં જ આપણને કંઈક ઠંડું અને ગળ્યું ખાવાનું મન થાય છે, અને આવી સ્થિતિમાં ‘આઈસ્ક્રીમ’નું નામ સૌથી પહેલા મગજમાં આવે છે. આઈસ્ક્રીમ ખાવાથી ગરમીમાં રાહત અને સ્વાદ બંને મળે છે, પરંતુ શું તે દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે? સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માત્ર ડાયાબિટીસના દર્દીઓએ જ આઈસ્ક્રીમ ખાવાથી બચવું જોઈએ અથવા તો તેનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. પરંતુ તબીબી વિજ્ઞાન અનુસાર, આ વાત સંપૂર્ણ સાચી નથી.

More To Read