બ્રાઉન સુગર શું ખરેખર સફેદ ખાંડનો સુરક્ષિત વિકલ્પ છે?
By Gujju MediaMay 7, 2026 at 12:04 AM3 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શું બ્રાઉન સુગર ખરેખર સફેદ ખાંડ કરતા ચડિયાતી છે
- આધુનિક જીવનશૈલીમાં ડાયાબિટીસ અને મેદસ્વીપણું વધતા લોકો ખાંડના સુરક્ષિત વિકલ્પો શોધી રહ્યા છે
- આ દોડમાં ‘બ્રાઉન સુગર’ (Brown Sugar) સૌથી આગળ નીકળી ગઈ છે
- પ્રીમિયમ પેકેજિંગ અને ‘નેચરલ’ હોવાના દાવા વચ્ચે લોકો તેને હોંશે હોંશે અપનાવી રહ્યા છે
- પરંતુ તબીબી નિષ્ણાતો માને છે કે આ માત્ર એક દ્રશ્ય ભ્રમણા હોઈ શકે છે
શું બ્રાઉન સુગર ખરેખર સફેદ ખાંડ કરતા ચડિયાતી છે? આધુનિક જીવનશૈલીમાં ડાયાબિટીસ અને મેદસ્વીપણું વધતા લોકો ખાંડના સુરક્ષિત વિકલ્પો શોધી રહ્યા છે. આ દોડમાં ‘બ્રાઉન સુગર’ (Brown Sugar) સૌથી આગળ નીકળી ગઈ છે. પ્રીમિયમ પેકેજિંગ અને ‘નેચરલ’ હોવાના દાવા વચ્ચે લોકો તેને હોંશે હોંશે અપનાવી રહ્યા છે.
Was this story interesting?





