શું તમારો સ્માર્ટફોન જ તમારા માથાના દુખાવાનું કારણ છે? જાણો માઈગ્રેન અને સ્ક્રીન ટાઈમ વચ્ચેનું કનેક્શન
By Gujju MediaApril 27, 2026 at 7:30 AM3 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શું વધતો જતો સ્ક્રીન ટાઈમ માઇગ્રેનનું કારણ બની રહ્યો છે
- જાણો નિષ્ણાતોનો મત અને બચવાના ઉપાયો આધુનિક જીવનશૈલીમાં મોબાઈલ, લેપટોપ અને ટીવી આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા છે
- સવારથી રાત સુધી આપણે કોઈને કોઈ સ્ક્રીન સામે હોઈએ છીએ
- ઓફિસનું કામ હોય, અભ્યાસ હોય કે મનોરંજન, આપણી નિર્ભરતા ગેજેટ્સ પર વધી ગઈ છે
- પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી આ આદત તમારા મગજ અને આંખો માટે કેટલી ઘાતક સાબિત થઈ શકે છે
શું વધતો જતો સ્ક્રીન ટાઈમ માઇગ્રેનનું કારણ બની રહ્યો છે? જાણો નિષ્ણાતોનો મત અને બચવાના ઉપાયો આધુનિક જીવનશૈલીમાં મોબાઈલ, લેપટોપ અને ટીવી આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા છે. સવારથી રાત સુધી આપણે કોઈને કોઈ સ્ક્રીન સામે હોઈએ છીએ. ઓફિસનું કામ હોય, અભ્યાસ હોય કે મનોરંજન, આપણી નિર્ભરતા ગેજેટ્સ પર વધી ગઈ છે.
Was this story interesting?





