લીમડો માત્ર ત્વચા માટે જ નહીં, હવે જીવલેણ કેન્સર સામે પણ લડશે
By Gujju MediaMarch 30, 2026 at 7:30 PM1 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શું લીમડો સ્વાદુપિંડના કેન્સરને જડમૂળથી ઉખેડી શકશે?
- જાણો નવા સંશોધનનો ખુલાસો ભારતીય સંસ્કૃતિમાં લીમડાને સદીઓથી પવિત્ર અને ઔષધીય વૃક્ષ માનવામાં આવે છે.
- પરંતુ તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક અભ્યાસે તબીબી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
- સંશોધકોએ શોધી કાઢ્યું છે કે લીમડામાં કુદરતી રીતે મળતું ‘ગેડુનિન’ (Gedunin) નામનું તત્વ સ્વાદુપિંડના (Pancreatic) કેન્સર સામે લડવામાં અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે.
- સ્વાદુપિંડનું કેન્સર વિશ્વના સૌથી ઘાતક કેન્સરમાંનું એક ગણાય છે, કારણ કે તેનું નિદાન મોડું થાય છે અને તે ખૂબ ઝડપથી ફેલાય છે.
શું લીમડો સ્વાદુપિંડના કેન્સરને જડમૂળથી ઉખેડી શકશે? જાણો નવા સંશોધનનો ખુલાસો ભારતીય સંસ્કૃતિમાં લીમડાને સદીઓથી પવિત્ર અને ઔષધીય વૃક્ષ માનવામાં આવે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક અભ્યાસે તબીબી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે લીમડામાં કુદરતી રીતે મળતું ‘ગેડુનિન’ (Gedunin) નામનું તત્વ સ્વાદુપિંડના (Pancreatic) કેન્સર સામે લડવામાં અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે.
Was this story interesting?





