રોજનું એક કેળું રાખશે ડોક્ટરને દૂર: જાણો આ સુપરફૂડ ખાવાના અદ્ભુત ફાયદા.
By Gujju MediaApril 17, 2026 at 4:28 AM2 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- હૃદયથી લઈને હાડકાં સુધી, કેળું છે દરેક સમસ્યાનો ઈલાજ, જાણો સેવન કરવાની સાચી રીત
- આપણા વ્યસ્ત જીવનમાં પોષણ અને સ્વાદનો સમન્વય શોધવો મુશ્કેલ છે, પરંતુ કેળું એક એવું ફળ છે જે સસ્તું હોવાની સાથે પોષક તત્વોથી ભરપૂર છે
- કેળાને ‘એનર્જીનું પાવરહાઉસ’ તરીકે ઓળખવામાં આવે છે
- તેમાં વિટામિન સી, પ્રોટીન, વિટામિન બી6, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક તત્વો રહેલા છે
- મોટાભાગના લોકો કેળાને માત્ર તાત્કાલિક ઉર્જા મેળવવા માટે જ ખાય છે, પરંતુ તેની અસર આપણા શરીરના દરેક અંગ પર ખૂબ જ હકારાત્મક પડે છે
હૃદયથી લઈને હાડકાં સુધી, કેળું છે દરેક સમસ્યાનો ઈલાજ, જાણો સેવન કરવાની સાચી રીત. આપણા વ્યસ્ત જીવનમાં પોષણ અને સ્વાદનો સમન્વય શોધવો મુશ્કેલ છે, પરંતુ કેળું એક એવું ફળ છે જે સસ્તું હોવાની સાથે પોષક તત્વોથી ભરપૂર છે. કેળાને ‘એનર્જીનું પાવરહાઉસ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વિટામિન સી, પ્રોટીન, વિટામિન બી6, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક તત્વો રહેલા છે.
Was this story interesting?





