કોરોના પછી હવે ઈબોલાનો ડર? જાણો શું છે Bundibugyo Strain અને તેનાથી ભારતને કેટલું જોખમ

By Gujju MediaMay 18, 2026 at 4:48 PM1 views
કોરોના પછી હવે ઈબોલાનો ડર? જાણો શું છે Bundibugyo Strain અને તેનાથી ભારતને કેટલું જોખમ

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આફ્રિકામાં ઇબોલાના 'બુંડીબુગ્યો સ્ટ્રેન'નો નવો પ્રકોપ ફાટી નીકળ્યો છે, જેના કારણે WHO એ તેને 'આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી' જાહેર કરી છે.",
  • ચિંતાજનક રીતે, આ બુંડીબુગ્યો સ્ટ્રેનનો મૃત્યુદર 80 થી 90 ટકા જેટલો ઊંચો છે, જે તેને અત્યંત જીવલેણ બનાવે છે.",
  • ઇબોલા વાયરસ કોરોનાની જેમ હવાથી નહીં, પરંતુ સંક્રમિત વ્યક્તિના શારીરિક પ્રવાહીના સીધા સંપર્કથી ફેલાય છે, તેથી તેની મહામારી બનવાની શક્યતા ઓ

ઇબોલા વાયરસનો નવો પ્રકોપ: બુંડીબુગ્યો સ્ટ્રેન કેટલો ખતરનાક છે? જાણો ભારત માટે કેટલું છે જોખમ વૈશ્વિક સ્તરે આરોગ્ય ક્ષેત્રે ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડા સહિતના આફ્રિકાના દેશોમાં ઇબોલા વાયરસના નવા પ્રકોપે દુનિયાભરના તબીબો અને વૈજ્ઞાનિકોને દોડતા કરી દીધા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા આ આઉટબ્રેકને ‘આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી’ (PHEIC) જાહેર કરવામાં આવી છે.

More To Read