ગરમીનો પારો 40 ડિગ્રી પાર! લૂ અને હીટ સ્ટ્રોકથી બાળકને બચાવવા વાલીઓ માટે ખાસ ટિપ્સ
By Gujju MediaApril 23, 2026 at 4:46 AM7 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શાળાએ જતા બાળકોને લૂ થી કેવી રીતે બચાવશો
- વાલીઓ માટે ખાસ હેલ્થ ટિપ્સ એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે અને સૂર્યદેવતાએ પોતાનું પ્રચંડ સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે
- દિવસેને દિવસે તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે અને ગરમ પવનો એટલે કે ‘લૂ’ ફૂંકાવા લાગી છે
- આ કાળઝાળ ગરમીમાં સૌથી વધુ ચિંતા વાલીઓને સતાવી રહી છે, કારણ કે બાળકોની શાળાઓ ચાલુ છે
- બપોરના સમયે જ્યારે બાળકો શાળાએથી ઘરે પાછા ફરે છે, ત્યારે સુર્યનો તાપ સૌથી વધુ હોય છે
શાળાએ જતા બાળકોને લૂ થી કેવી રીતે બચાવશો? વાલીઓ માટે ખાસ હેલ્થ ટિપ્સ એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે અને સૂર્યદેવતાએ પોતાનું પ્રચંડ સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. દિવસેને દિવસે તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે અને ગરમ પવનો એટલે કે ‘લૂ’ ફૂંકાવા લાગી છે. આ કાળઝાળ ગરમીમાં સૌથી વધુ ચિંતા વાલીઓને સતાવી રહી છે, કારણ કે બાળકોની શાળાઓ ચાલુ છે.
Was this story interesting?





