શરદી-તાવમાં જાતે દવા લેનારાઓ ખાસ વાંચજો! એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ શું છે અને તે કેમ છે અત્યંત ઘાતક?
By Gujju MediaMay 14, 2026 at 4:35 PM4 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભૂલથી પણ અધૂરો ન છોડશો એન્ટીબાયોટિકનો કોર્સ
- એક નાનકડી ભૂલ તમને દવાઓ સામે લાચાર બનાવી દેશે શરદી-ઉધરસ કે સામાન્ય તાવ આવે ત્યારે ડોક્ટરની સલાહ લીધા વગર મેડિકલ સ્ટોર પર જઈને એન્ટીબાયોટિક દવાઓ લઈ લેવી એ ભારતમાં એક સામાન્ય આદત બની ગઈ છે
- પરંતુ, તમારી આ નાનકડી ભૂલ ભવિષ્યમાં ખૂબ જ ભારે પડી શકે છે
- તબીબી જગતમાં આ ગંભીર સમસ્યાને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) કહેવામાં આવે છે
- તેનો સરળ અર્થ એ છે કે, જે બેક્ટેરિયાને મારવા માટે આપણે દવા લઈએ છીએ, તે હવે એટલા શક્તિશાળી થઈ ગયા છે કે તેમના પર દવાની કોઈ અસર થતી નથી
ભૂલથી પણ અધૂરો ન છોડશો એન્ટીબાયોટિકનો કોર્સ! એક નાનકડી ભૂલ તમને દવાઓ સામે લાચાર બનાવી દેશે શરદી-ઉધરસ કે સામાન્ય તાવ આવે ત્યારે ડોક્ટરની સલાહ લીધા વગર મેડિકલ સ્ટોર પર જઈને એન્ટીબાયોટિક દવાઓ લઈ લેવી એ ભારતમાં એક સામાન્ય આદત બની ગઈ છે. પરંતુ, તમારી આ નાનકડી ભૂલ ભવિષ્યમાં ખૂબ જ ભારે પડી શકે છે. તબીબી જગતમાં આ ગંભીર સમસ્યાને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) કહેવામાં આવે છે.
Was this story interesting?





