થાયરોઇડમાં કયો ખોરાક છે ઝેર સમાન? નિષ્ણાતો પાસેથી જાણો શું ખાવું અને શું ટાળવું

By Gujju MediaApril 4, 2026 at 7:46 PM1 views
થાયરોઇડમાં કયો ખોરાક છે ઝેર સમાન? નિષ્ણાતો પાસેથી જાણો શું ખાવું અને શું ટાળવું

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • તો ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાતા, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય આજના સમયમાં થાઈરોઈડ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.
  • આ એક એવી ગ્રંથિ છે જે આપણા ગળામાં હોય છે અને શરીરના મેટાબોલિઝમ (ચયાપચય) ને નિયંત્રિત કરે છે.
  • જ્યારે આ ગ્રંથિ યોગ્ય રીતે કામ નથી કરતી, ત્યારે અચાનક વજન વધવું કે ઘટવું, સતત થાક લાગવો અને વાળ ખરવા જેવી સમસ્યાઓ શરૂ થાય છે.
  • ખાસ કરીને મહિલાઓમાં હોર્મોનલ ફેરફારોને કારણે આ તકલીફ વધુ જોવા મળે છે.
  • આવી સ્થિતિમાં દવાની સાથે સાથે તમે શું ખાઓ છો, તે જાણવું ખૂબ જ જરૂરી છે.

થાઈરોઈડની સમસ્યા છે? તો ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાતા, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય આજના સમયમાં થાઈરોઈડ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ એક એવી ગ્રંથિ છે જે આપણા ગળામાં હોય છે અને શરીરના મેટાબોલિઝમ (ચયાપચય) ને નિયંત્રિત કરે છે. જ્યારે આ ગ્રંથિ યોગ્ય રીતે કામ નથી કરતી, ત્યારે અચાનક વજન વધવું કે ઘટવું, સતત થાક લાગવો અને વાળ ખરવા જેવી સમસ્યાઓ શરૂ થાય છે.

More To Read

થાયરોઇડમાં કયો ખોરાક છે ઝેર સમાન? નિષ્ણાતો પાસેથી જાણો શું ખાવું અને શું ટાળવું | Teri Meri Bat | TeriMeriBat News