ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?
By Gujju MediaApril 21, 2026 at 4:40 AM3 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- કેરી ખાતા પહેલા તેને ઓછામાં ઓછા 1-2 કલાક પાણીમાં પલાળવી અત્યંત જરૂરી છે.",
- જાણો, કેરીમાં રહેલું 'ફાઈટીક એસિડ' શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, જેને પાણીમાં પલાળવાથી દૂર કરી શકાય છે.",
કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું કહે છે એક્સપર્ટ્સ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો કોઈ એક વસ્તુ આપણને રાહત આપે તો તે છે ‘ફળોનો રાજા’ કેરી. હાલમાં બજારોમાં કેસરી અને પીળી કેરીઓ છવાઈ ગઈ છે. બાળક હોય કે વૃદ્ધ, કેરીનું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે તમારી આ મનપસંદ કેરી જો ખોટી રીતે અથવા વધુ પડતી ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે આશીર્વાદને બદલે શ્રાપ પણ બની શકે છે?
Was this story interesting?





