શરીરને અંદરથી પોલું બનાવી રહી છે તમારી આ 4 આદતો: પ્રખ્યાત સર્જને જણાવ્યું લાંબી ઉંમરનું સિક્રેટ
By Gujju MediaApril 15, 2026 at 12:23 PM0 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શું તમે પણ રોજેરોજ આ ‘મીઠું ઝેર’ પી રહ્યા છો
- હાર્ટ સર્જને જણાવ્યું લાંબી ઉંમરનું અસલી સિક્રેટ કહેવાય છે કે ‘જેવું અન્ન, એવું મન’ અને જેવો ખોરાક, એવું જ આપણું શરીર
- આ વાત બિલકુલ સાચી છે કે તમે તમારા મશીન (શરીર) માં જેવું બળતણ નાખશો, તેની ઉંમર અને કામ કરવાની ક્ષમતા પણ તેવી જ હશે
- જો તમે કોઈ મોંઘી ગાડીમાં ખરાબ ક્વોલિટીનું તેલ નાખશો, તો તે થોડા જ સમયમાં ધુમાડા કાઢવા લાગશે
- આપણું શરીર પણ એક જટિલ મશીન છે, જેને ચલાવવા માટે યોગ્ય પોષણની જરૂર હોય છે
શું તમે પણ રોજેરોજ આ ‘મીઠું ઝેર’ પી રહ્યા છો? હાર્ટ સર્જને જણાવ્યું લાંબી ઉંમરનું અસલી સિક્રેટ કહેવાય છે કે ‘જેવું અન્ન, એવું મન’ અને જેવો ખોરાક, એવું જ આપણું શરીર. આ વાત બિલકુલ સાચી છે કે તમે તમારા મશીન (શરીર) માં જેવું બળતણ નાખશો, તેની ઉંમર અને કામ કરવાની ક્ષમતા પણ તેવી જ હશે. જો તમે કોઈ મોંઘી ગાડીમાં ખરાબ ક્વોલિટીનું તેલ નાખશો, તો તે થોડા જ સમયમાં ધુમાડા કાઢવા લાગશે.
Was this story interesting?





