સ્વાસ્થ્ય ક્ષેત્રે AI નો ક્રેઝ વધ્યો: હવે લોકો ગૂગલના બદલે AI પાસે માંગી રહ્યા છે હેલ્થ ટીપ્સ, જાણો શું કહે છે નવો રિપોર્ટ

By Gujju MediaMay 9, 2026
સ્વાસ્થ્ય ક્ષેત્રે AI નો ક્રેઝ વધ્યો: હવે લોકો ગૂગલના બદલે AI પાસે માંગી રહ્યા છે હેલ્થ ટીપ્સ, જાણો શું કહે છે નવો રિપોર્ટ

Photo: Gujju Media

AI Key Highlights
  • આરોગ્ય ક્ષેત્રે AIની એન્ટ્રી: દર 4 માંથી 1 વ્યક્તિ હેલ્થ ટિપ્સ માટે AI પર નિર્ભર, અભ્યાસમાં થયો મોટો ખુલાસો આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આપણા જીવનના દરેક પાસામાં વણાઈ ગયું છે

આરોગ્ય ક્ષેત્રે AIની એન્ટ્રી: દર 4 માંથી 1 વ્યક્તિ હેલ્થ ટિપ્સ માટે AI પર નિર્ભર, અભ્યાસમાં થયો મોટો ખુલાસો આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આપણા જીવનના દરેક પાસામાં વણાઈ ગયું છે. પછી તે ઓફિસનું કામ હોય કે મનોરંજન, AI દરેક જગ્યાએ હાજર છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક ચોંકાવનારા રિપોર્ટ મુજબ, હવે લોકો પોતાની તબિયત અને બીમારીઓ વિશે જાણકારી મેળવવા માટે પણ ડોક્ટરને બદલે AI ટૂલ્સનો સહારો લઈ રહ્યા છે. આ અભ્યાસ મુજબ, દર 4 માંથી 1 વ્યક્તિ સ્વાસ્થ્ય સંબંધિત મૂંઝવણો ઉકેલવા માટે AI પર ભરોસો કરી રહી છે.

More To Read