સ્વાસ્થ્ય માટે AI પર વધતો ભરોસો: દર 4 માંથી 1 વ્યક્તિ ડોક્ટરને બદલે AI ને પૂછે છે સવાલ, જાણો આ આદત કેટલી સુરક્ષિત?
By Gujju MediaMay 8, 2026

Photo: Gujju Media
AI Key Highlights
- ચોંકાવનારો અભ્યાસ દર્શાવે છે કે દર 4 માંથી 1 વ્યક્તિ સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો માટે ડોક્ટરને બદલે AI નો સહારો લઈ રહી છે.
સ્વાસ્થ્ય સાથે રમત ન કરો! AI આપશે અડધી જાણકારી, જે તમારા જીવ માટે બની શકે છે જોખમી આજના ડિજિટલ યુગમાં લોકો પોતાની નાની-મોટી સમસ્યાઓના ઉકેલ માટે ઇન્ટરનેટ અને હવે ખાસ કરીને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં સામે આવેલા એક અભ્યાસમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે, દર 4 માંથી 1 વ્યક્તિ સ્વાસ્થ્ય સંબંધિત મૂંઝવણો દૂર કરવા માટે AI ટૂલ્સનો સહારો લઈ રહી છે. બીમારીના લક્ષણો હોય, ડાયેટ પ્લાન હોય કે દવાઓની જાણકારી—લોકો હવે આંગળીના ટેરવે માહિતી મેળવવા ટેવાઈ ગયા છે.
Was this story interesting?

.webp)



