આઈપીએલ 2026 પ્લેઓફ સમીકરણ : રાજસ્થાનનું ભાગ્ય પોતાના હાથમાં, 3 ટીમો બીજા પર નિર્ભર
By indian express

Photo: indian express
AI Key Highlights
- IPL 2026 Playoff Scenarios : આઈપીએલ 2026માં લીગ સ્ટેજમાં પાંચ મેચ બાકી છે અને 5 ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવાની રેસમાં છે
IPL 2026 Playoff Scenarios : આઈપીએલ 2026માં લીગ સ્ટેજમાં પાંચ મેચ બાકી છે અને 5 ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવાની રેસમાં છે. રાજસ્થાન રોયલ્સનું ભાવિ તેમના હાથમાં છે. પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનું ભાવિ અન્ય વિરોધીઓ પર મદાર છે IPL 2026 Playoff Scenarios : આઈપીએલ 2026માં પ્લેઓફ સમીકરણ રોમાંચક બન્યું છે Photograph: (સોશિયલ મીડિયા) IPL 2026 Playoff Scenarios: આઈપીએલ 2026માં લીગ સ્ટેજમાં પાંચ મેચ બાકી છે અને 5 ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવાની રેસમાં છે. જોકે અસલમાં માત્ર ચાર જ ટીમોને પ્લે ઓફમાં પ્રવેશવાની તક છે.
Was this story interesting?





