એ બિલાડી, જે FIFA વર્લ્ડકપની મૅચ કોણ જીતશે, તેની ભવિષ્યવાણી કરે છે
By BBC GujaratiJuly 7, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- ફિફા વિશ્વકપનો રોમાંચ સમગ્ર વિશ્વમાં છવાયેલો છે.
- ત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર બિલી નામની એક બિલાડી ખૂબ જ વાઇરલ થઈ રહી છે.
- તે ફૂટબૉલ વર્લ્ડકપની મૅચ કોણ જીતશે, તેની આગાહી કરે છે.
- વર્લ્ડકપ દરમિયાન બિલ્લીની 23માંથી 21 આગાહી સાચી પડી છે.
- બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો
ફિફા વિશ્વકપનો રોમાંચ સમગ્ર વિશ્વમાં છવાયેલો છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર બિલી નામની એક બિલાડી ખૂબ જ વાઇરલ થઈ રહી છે. તે ફૂટબૉલ વર્લ્ડકપની મૅચ કોણ જીતશે, તેની આગાહી કરે છે. વર્લ્ડકપ દરમિયાન બિલ્લીની 23માંથી 21 આગાહી સાચી પડી છે.
Was this story interesting?





