ગુજરાત : અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદ થનારાં નવસારીનાં મૈત્રી મણિયારને મળો

By BBC GujaratiJune 16, 2026
ગુજરાત : અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદ થનારાં નવસારીનાં મૈત્રી મણિયારને મળો

Photo: BBC Gujarati

AI Key Highlights
  • નવસારીનાં મૈત્રી મણિયારની ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમ માટે પસંદગી થઈ છે.
  • ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બૉર્ડ દ્વારા શ્રીલંકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મૈત્રીનાં નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • પાંચ વર્ષની ઉંમર સુધી તો મૈત્રી બૅડમિન્ટનમાં રસ લેતાં હતાં અને છેલ્લાં સાત-આઠ વર્ષથી તેઓ ક્રિકેટની પ્રૅક્ટિસ કરે છે.
  • બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો

નવસારીનાં મૈત્રી મણિયારની ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમ માટે પસંદગી થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રૉલ બૉર્ડ દ્વારા શ્રીલંકાના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મૈત્રીનાં નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાંચ વર્ષની ઉંમર સુધી તો મૈત્રી બૅડમિન્ટનમાં રસ લેતાં હતાં અને છેલ્લાં સાત-આઠ વર્ષથી તેઓ ક્રિકેટની પ્રૅક્ટિસ કરે છે. ©2026 BBC.

More To Read