ગુજરાત : અમદાવાદમાં જે કૉમનવેલ્થ ગેમ્સ રમાશે એનું ભવિષ્ય અંધકારમય કેમ છે?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- છેલ્લાં 12 વર્ષમાં બીજી વાર સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરમાં કૉમનવેલ્થ ગેમ્સ યોજાવા જઈ રહી છે, પરંતુ એક સમયે તેના આયોજન માટે પ્રશ્ન ઊભા થયા હતા.
- હકીકતમાં, 2026ની કૉમનવેલ્થ ગેમ્સના આયોજનની દાવેદારી કે બિડ પહેલાં ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યએ પ્રાપ્ત કરી હતી.
- પરંતુ આ રમતોના આયોજનના વધતા જતા ખર્ચના લીધે પછીથી તે તેમાંથી ખસી ગયું અને કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો ઇન્કાર કરી દીધો.
- ત્યાર પછી ગ્લાસગો શહેરે રમતોનું આયોજન કરવાની તૈયારી બતાવી, ત્યારે કૉમનવેલ્થ આયોજન સમિતિએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ વિક્ટોરિયા દ્વારા આયોજનનો ઇન્કાર કરાયા પછી મીડિયામાં એ વાતની જોરશોરથી ચર્ચાઓ થવા લાગી હતી કે શું એકવીસમી સદીમાં કૉમનવેલ્થ ગેમ્સનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે ખરું?
- આ અઠવાડિયે દુનિયા જહાનમાં આપણે એ સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરીશું કે શું કૉમનવેલ્થ ગેમ્સને બંધ કરવાનો સમય આવી ગયો છે?
છેલ્લાં 12 વર્ષમાં બીજી વાર સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરમાં કૉમનવેલ્થ ગેમ્સ યોજાવા જઈ રહી છે, પરંતુ એક સમયે તેના આયોજન માટે પ્રશ્ન ઊભા થયા હતા. હકીકતમાં, 2026ની કૉમનવેલ્થ ગેમ્સના આયોજનની દાવેદારી કે બિડ પહેલાં ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યએ પ્રાપ્ત કરી હતી. પરંતુ આ રમતોના આયોજનના વધતા જતા ખર્ચના લીધે પછીથી તે તેમાંથી ખસી ગયું અને કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો ઇન્કાર કરી દીધો. ત્યાર પછી ગ્લાસગો શહેરે રમતોનું આયોજન કરવાની તૈયારી બતાવી, ત્યારે કૉમનવેલ્થ આયોજન સમિતિએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ વિક્ટોરિયા દ્વારા આયોજનનો ઇન્કાર કરાયા પછી મીડિયામાં એ વાતની જોરશોરથી ચર્ચાઓ થવા લાગી હતી કે શું એકવીસમી સદીમાં કૉમનવેલ્થ ગેમ્સનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે ખરું?
Was this story interesting?





