ગેમિંગની દુનિયામાં મહિલાઓની સંખ્યા તો વધી પરંતુ હજુ પણ તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે

By BBC GujaratiJune 19, 2026
ગેમિંગની દુનિયામાં મહિલાઓની સંખ્યા તો વધી પરંતુ હજુ પણ તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે

Photo: BBC Gujarati

AI Key Highlights
  • વાત ગેમિંગની દુનિયાની.
  • એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે ઑનલાઇન ગેમિંગમાં લગભગ અડધી ગેમર્સ મહિલાઓ છે.
  • મિડલ ઇસ્ટમાં પણ ઘણા મહિલાઓ ગેમિંગ કરે છે.
  • છતાં ઘણાં મહિલાઓ કહે છે કે તેમને સ્ટિરિયોટાઇપિંગ સામે જજૂમવું પડે છે.
  • તેમને પરેશાન કરાય છે.

વાત ગેમિંગની દુનિયાની. એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે ઑનલાઇન ગેમિંગમાં લગભગ અડધી ગેમર્સ મહિલાઓ છે. મિડલ ઇસ્ટમાં પણ ઘણા મહિલાઓ ગેમિંગ કરે છે. છતાં ઘણાં મહિલાઓ કહે છે કે તેમને સ્ટિરિયોટાઇપિંગ સામે જજૂમવું પડે છે.

More To Read