દરરોજ 20 લીટર દૂધ અને છ મરઘાં, બ્રિટિશ રાજનો 'અજેય' ગામા પહેલવાન શું ખાતો હતો?

By BBC Gujarati
દરરોજ 20 લીટર દૂધ અને છ મરઘાં, બ્રિટિશ રાજનો 'અજેય' ગામા પહેલવાન શું ખાતો હતો?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • પંજાબમાં આવેલા રજવાડા પટિયાલામાં 28મી જાન્યુઆરી, 1928ના રોજ યોજાયેલી કુસ્તી એટલી લોકપ્રિય હતી કે, ભારતનાં ઘણાં રજવાડાંના રાજાઓ તેમજ બ્રિટિશ અધિકારીઓ સહિત હજ્જારો લોકો ત્યાં એકઠા થયા હતા.
  • આ કુસ્તી 'ઝબિશ્કો'ના હુલામણા નામે ઓળખાતા પોલૅન્ડના કુસ્તીબાજ સ્ટેનીસ્લો સિગાનિયોવિચ અને બ્રિટિશ ભારતીય કુસ્તીબાજ ગુલામ હુસૈન - જેઓ 'ગામા'ના નામે પ્રખ્યાત હતા - તેમની વચ્ચે યોજાઈ હતી.
  • કેટલાક વાચકો એવી દલીલ કરી શકે છે કે, ગામાનું સાચું નામ ગુલામ મહમ્મદ હતું.
  • જોકે, સૈયદ આગા અશર લખનવીના પુસ્તક "ગામા ગામક", ફહીમુદ્દીન ફહમીની જીવનકથા "રૂસ્તમ-એ-ઝમાન ગામા" તથા અખ્તર હુસૈન શેખના પુસ્તક "દાસ્તાન-એ-તારીખ-એ-પહલવાની" - આ તમામ એ વાતની પુષ્ટિ કરે છે કે, ગામાનું સાચું નામ ગુલામ હુસૈન હતું.
  • ઉપર જણાવેલાં તમામ પુસ્તકોમાંની તમામ માહિતી રાજ્યના સત્તાવાર દસ્તાવેજો અને મહેસૂલી રેકૉર્ડ્ઝમાંથી તેમજ સ્વયં ગામા, તેમના સંબંધીઓ અને તેમના અન્ય પ્રશંસકો પાસેથી મેળવવામાં આવેલી માહિતી તથા ખરાઈ કરવામાં આવેલા અહેવાલોમાંથી મેળવવામાં આવી છે.

પંજાબમાં આવેલા રજવાડા પટિયાલામાં 28મી જાન્યુઆરી, 1928ના રોજ યોજાયેલી કુસ્તી એટલી લોકપ્રિય હતી કે, ભારતનાં ઘણાં રજવાડાંના રાજાઓ તેમજ બ્રિટિશ અધિકારીઓ સહિત હજ્જારો લોકો ત્યાં એકઠા થયા હતા. આ કુસ્તી 'ઝબિશ્કો'ના હુલામણા નામે ઓળખાતા પોલૅન્ડના કુસ્તીબાજ સ્ટેનીસ્લો સિગાનિયોવિચ અને બ્રિટિશ ભારતીય કુસ્તીબાજ ગુલામ હુસૈન - જેઓ 'ગામા'ના નામે પ્રખ્યાત હતા - તેમની વચ્ચે યોજાઈ હતી. કેટલાક વાચકો એવી દલીલ કરી શકે છે કે, ગામાનું સાચું નામ ગુલામ મહમ્મદ હતું. જોકે, સૈયદ આગા અશર લખનવીના પુસ્તક "ગામા ગામક", ફહીમુદ્દીન ફહમીની જીવનકથા "રૂસ્તમ-એ-ઝમાન ગામા" તથા અખ્તર હુસૈન શેખના પુસ્તક "દાસ્તાન-એ-તારીખ-એ-પહલવાની" - આ તમામ એ વાતની પુષ્ટિ કરે છે કે, ગામાનું સાચું નામ ગુલામ હુસૈન હતું.

More To Read