ફિફા વર્લ્ડકપ ફાઇનલ : 106મી મિનિટે એક જ ગોલ ફટકાર્યો અને આર્જેન્ટિનાનું સપનું તૂટ્યું, હારનાં પાંચ કારણ
By BBC GujaratiJuly 20, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી ફૂટબૉલ વર્લ્ડકપની ફાઇનલ મૅચ ફિક્કી અને એકંદરે નિરાશાજનક રહી હતી, જેમાં ઍક્સ્ટ્રા ટાઇમમાં સ્પેને ગોલ કર્યો અને આર્જેન્ટિનાને 1-0થી પરાજય આપ્યો હતો.
- આ સાથે જ સ્પેને બીજી વખત ફૂટબૉલ વર્લ્ડકપ જીત્યો છે.
- મૅચમાં ફક્ત એક ગોલ થયો અને તે ફેરાન ટોરેસે કર્યો હતો.
- આર્જેન્ટિનાની ટીમ 10 ખેલાડી સાથે રમી રહી હતી અને તેનો પરાજય થયો હતો.
- યુરોપિયન ચૅમ્પિયન સ્પેને સમગ્ર રમત દરમિયાન હાલની વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની તુલનામાં વધારે અને ઉત્તમ ચાન્સ મેળવ્યા હતા.
સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી ફૂટબૉલ વર્લ્ડકપની ફાઇનલ મૅચ ફિક્કી અને એકંદરે નિરાશાજનક રહી હતી, જેમાં ઍક્સ્ટ્રા ટાઇમમાં સ્પેને ગોલ કર્યો અને આર્જેન્ટિનાને 1-0થી પરાજય આપ્યો હતો. આ સાથે જ સ્પેને બીજી વખત ફૂટબૉલ વર્લ્ડકપ જીત્યો છે. મૅચમાં ફક્ત એક ગોલ થયો અને તે ફેરાન ટોરેસે કર્યો હતો. આર્જેન્ટિનાની ટીમ 10 ખેલાડી સાથે રમી રહી હતી અને તેનો પરાજય થયો હતો.
Was this story interesting?





