ફિફા વર્લ્ડકપ : 1.4 અબજની વસ્તી ધરાવતું ભારત શા માટે ફૂટબૉલ વર્લ્ડકપમાં ક્વૉલિફાય સુધ્ધાં નથી થઈ શકતું?

By BBC GujaratiJune 20, 2026
ફિફા વર્લ્ડકપ : 1.4 અબજની વસ્તી ધરાવતું ભારત શા માટે ફૂટબૉલ વર્લ્ડકપમાં ક્વૉલિફાય સુધ્ધાં નથી થઈ શકતું?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ગયા અઠવાડિયે "પૃથ્વી પરના સૌથી મોટા ખેલ મહોત્સવ"નો પ્રારંભ થયો, તે સાથે ભારતના ફૂટબૉલ પ્રશંસકોનો એ અફસોસ ફરી સપાટી પર આવી ગયો, જેની સાથે જીવવાની તેમને ટેવ પડી ગઈ છે.
  • વર્ષોથી બ્લૂ ટાઇગર્સ (ભારતની પુરુષોની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમનું નામ)ના પ્રદર્શન પર નજર રાખતા લોકો માટે આ પ્રશ્ન ઘણો જરીપુરાણો થઈ ગયો છે, કારણ કે, ભારત આજદિન સુધી એશિયન ઝોન ક્વૉલિફાયર મૅચના પ્રારંભિક રાઉન્ડથી આગળ વધી શક્યું નથી.
  • જોકે, આ વિરોધાભાસ - જે રીતે પશ્ચિમ બંગાળ, કેરળ અને ગોવા જેવાં ફૂટબૉલ પાછળ ઘેલાં ભારતીય રાજ્યોમાં વિશ્વકપની ઉજવણી થાય છે, અથવા તો સ્પર્ધામાં ભારત ભાગ ન લઈ રહ્યું હોવા છતાં ઇવેન્ટનું કવરેજ કરવા માટે પહોંચેલા માન્યતાપ્રાપ્ત ભારતીય પત્રકારોની વધી રહેલી સંખ્યા પરથી છતો થાય છે.
  • ચાર વર્લ્ડકપનું કવરેજ કરી ચૂકેલા એક વરિષ્ઠ ભારતીય ફૂટબૉલ લેખકે મજાક કરતાં કહ્યું હતું, "પ્રેસ બૉક્સની અંદર અમારે વારંવાર એ સવાલોનો સામનો કરવો પડે છે કે, ભારત ફૂટબૉલ રમે છે કે નહીં?
  • તેમાંથી મોટાભાગના લોકો આપણને ક્રિકેટ રમનારા દેશ તરીકે જ જાણે છે." માત્ર ભારત જ નહીં, બલ્કે વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવનારો દેશ ચીન પણ વર્લ્ડકપ માટે ક્વૉલિફાય થઈ શક્યો નથી.

ગયા અઠવાડિયે "પૃથ્વી પરના સૌથી મોટા ખેલ મહોત્સવ"નો પ્રારંભ થયો, તે સાથે ભારતના ફૂટબૉલ પ્રશંસકોનો એ અફસોસ ફરી સપાટી પર આવી ગયો, જેની સાથે જીવવાની તેમને ટેવ પડી ગઈ છે. વર્ષોથી બ્લૂ ટાઇગર્સ (ભારતની પુરુષોની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમનું નામ)ના પ્રદર્શન પર નજર રાખતા લોકો માટે આ પ્રશ્ન ઘણો જરીપુરાણો થઈ ગયો છે, કારણ કે, ભારત આજદિન સુધી એશિયન ઝોન ક્વૉલિફાયર મૅચના પ્રારંભિક રાઉન્ડથી આગળ વધી શક્યું નથી. જોકે, આ વિરોધાભાસ - જે રીતે પશ્ચિમ બંગાળ, કેરળ અને ગોવા જેવાં ફૂટબૉલ પાછળ ઘેલાં ભારતીય રાજ્યોમાં વિશ્વકપની ઉજવણી થાય છે, અથવા તો સ્પર્ધામાં ભારત ભાગ ન લઈ રહ્યું હોવા છતાં ઇવેન્ટનું કવરેજ કરવા માટે પહોંચેલા માન્યતાપ્રાપ્ત ભારતીય પત્રકારોની વધી રહેલી સંખ્યા પરથી છતો થાય છે. ચાર વર્લ્ડકપનું કવરેજ કરી ચૂકેલા એક વરિષ્ઠ ભારતીય ફૂટબૉલ લેખકે મજાક કરતાં કહ્યું હતું, "પ્રેસ બૉક્સની અંદર અમારે વારંવાર એ સવાલોનો સામનો કરવો પડે છે કે, ભારત ફૂટબૉલ રમે છે કે નહીં?

More To Read