મહિલા ટી20 વર્લ્ડકપ , પાકિસ્તાન સામે ભારતનો કેવો છે રૅકૉર્ડ?

By BBC GujaratiJune 14, 2026
મહિલા ટી20 વર્લ્ડકપ , પાકિસ્તાન સામે ભારતનો કેવો છે રૅકૉર્ડ?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • મહિલા ટી20 વર્લ્ડકપની ભારતની પહેલી મૅચ આયોજન પ્રમાણે પાકિસ્તાન સામે આજે 14 જૂને છે.
  • આ મુકાબલો બર્મિંઘમમાં યોજાશે.
  • હરમનપ્રીતકોરની કૅપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ આ મૅચ જીતીને ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કરવા માગશે તો સામે પક્ષે પાકિસ્તાન પણ તેના 'કટ્ટર હરીફ'ને હરાવવા માટે જોર લગાવશે.
  • ભારતને ગ્રૂપ-Aમાં રાખવામાં આવ્યું છે.
  • જેમાં તેણે પાકિસ્તાન, નેધરલૅન્ડ્સ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઑસ્ટ્રેલિયા જેવી ટીમોનો સામનો કરવાનો રહેશે.

મહિલા ટી20 વર્લ્ડકપની ભારતની પહેલી મૅચ આયોજન પ્રમાણે પાકિસ્તાન સામે આજે 14 જૂને છે. આ મુકાબલો બર્મિંઘમમાં યોજાશે. હરમનપ્રીતકોરની કૅપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ આ મૅચ જીતીને ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કરવા માગશે તો સામે પક્ષે પાકિસ્તાન પણ તેના 'કટ્ટર હરીફ'ને હરાવવા માટે જોર લગાવશે. ભારતને ગ્રૂપ-Aમાં રાખવામાં આવ્યું છે.

More To Read