માનવ સુથાર : જેમને 'રવીન્દ્ર જાડેજાનું રિપ્લૅસમેન્ટ' ગણવામાં આવે છે તે ખેલાડી કોણ છે?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી ટેસ્ટ મૅચના બીજા દિવસે માનવ સુથાર ખાસ ચર્ચામાં રહ્યા હતા.
- 23 વર્ષીય ડાબોડી સ્પિનર માનવ સુથારે તેમની ડેબ્યૂ મૅચમાં પહેલી જ ઓવરમાં વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે.
- છેલ્લાં 25 વર્ષમાં આપહેલી વારથયું છે કે કોઈ ભારતીય ખેલાડીએ પોતાની પહેલી જ ટેસ્ટ મૅચની પહેલી ઓવરમાં વિકેટ લીધી હોય.
- તેમણે ઓવરના ચોથા બૉલે જ ઓપનર અબ્દુલ મલિકને આઉટ કર્યા હતા.
- આ સિવાય તેમણે કુલ 22 ઓવર ફેંકી હતી અને 33 રન આપીને છ વિકેટ ઝડપી હતી.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી ટેસ્ટ મૅચના બીજા દિવસે માનવ સુથાર ખાસ ચર્ચામાં રહ્યા હતા. 23 વર્ષીય ડાબોડી સ્પિનર માનવ સુથારે તેમની ડેબ્યૂ મૅચમાં પહેલી જ ઓવરમાં વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. છેલ્લાં 25 વર્ષમાં આપહેલી વારથયું છે કે કોઈ ભારતીય ખેલાડીએ પોતાની પહેલી જ ટેસ્ટ મૅચની પહેલી ઓવરમાં વિકેટ લીધી હોય. તેમણે ઓવરના ચોથા બૉલે જ ઓપનર અબ્દુલ મલિકને આઉટ કર્યા હતા.
Was this story interesting?
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)