યાસ્તિકા ભાટિયા : વડોદરાનાં આ મહિલા ક્રિકેટરે સૌથી પ્રતિષ્ઠિત મેદાનમાં શું કમાલ કરી?

By BBC GujaratiJuly 13, 2026
યાસ્તિકા ભાટિયા : વડોદરાનાં આ મહિલા ક્રિકેટરે સૌથી પ્રતિષ્ઠિત મેદાનમાં શું કમાલ કરી?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ભારતીય મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયા લૉર્ડ્સમાં ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની ગયાં છે.
  • ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ભારતે જીત માટે 457 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો.
  • જવાબમાં ત્રીજા દિવસનો ખેલ ખતમ થવા સુધી ઇંગ્લૅન્ડની ટીમ 6 વિકેટ પર 130 કરીને સંઘર્ષ કરી રહી હતી.
  • મૅચના અંતિમ દિવસે ઇંગ્લૅન્ડને જીત માટે હજુ પણ 300થી વધુ રન જોઈએ છે અને માત્ર ચાર વિકેટ બાકી છે.
  • ભારતે પોતાનો બીજો દાવ 7 વિકેટ પર 341 રન કરીને ડિકલેર કર્યો હતો.

ભારતીય મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયા લૉર્ડ્સમાં ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની ગયાં છે. ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ભારતે જીત માટે 457 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ત્રીજા દિવસનો ખેલ ખતમ થવા સુધી ઇંગ્લૅન્ડની ટીમ 6 વિકેટ પર 130 કરીને સંઘર્ષ કરી રહી હતી. મૅચના અંતિમ દિવસે ઇંગ્લૅન્ડને જીત માટે હજુ પણ 300થી વધુ રન જોઈએ છે અને માત્ર ચાર વિકેટ બાકી છે.

More To Read