રોહિત શર્માના ઇંગ્લૅન્ડ સામે 138 રન છતાં નિવૃત્તિ અંગે શું ચર્ચા થઈ રહી છે?
By BBC GujaratiJuly 20, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- લૉર્ડ્સના મેદાન પર રવિવારે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડેમાં ઇંગ્લૅન્ડે ભારતને 27 રનથી હરાવીને ત્રણ મૅચની સિરીઝ 2-1થી પોતાના નામે કરી છે.
- ઇંગ્લૅન્ડે પ્રથમ બેટિંગ લઈને ત્રણ વિકેટે 387 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જ્યારે ભારતની ટીમ 50 ઓવરમાં સાત વિકેટે 360 રન બનાવી શકી હતી.
- આ મૅચમાં રોહિત શર્માએ 110 બૉલમાં શાનદાર 138 રન બનાવ્યા હતા, પરંતુ તેમની આ યાદગાર ઇનિંગ પણ ભારતને જીત અપાવી શકી ન હતી.
- કૅપ્ટન શુભમન ગિલે 77 અને વિરાટ કોહલીએ 74 રન બનાવ્યા હતા.
- ઇંગ્લૅન્ડ તરફથી બેન ડક્કેટે 135 બૉલમાં 141 રન બનાવ્યા હતા.
લૉર્ડ્સના મેદાન પર રવિવારે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડેમાં ઇંગ્લૅન્ડે ભારતને 27 રનથી હરાવીને ત્રણ મૅચની સિરીઝ 2-1થી પોતાના નામે કરી છે. ઇંગ્લૅન્ડે પ્રથમ બેટિંગ લઈને ત્રણ વિકેટે 387 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જ્યારે ભારતની ટીમ 50 ઓવરમાં સાત વિકેટે 360 રન બનાવી શકી હતી. આ મૅચમાં રોહિત શર્માએ 110 બૉલમાં શાનદાર 138 રન બનાવ્યા હતા, પરંતુ તેમની આ યાદગાર ઇનિંગ પણ ભારતને જીત અપાવી શકી ન હતી. કૅપ્ટન શુભમન ગિલે 77 અને વિરાટ કોહલીએ 74 રન બનાવ્યા હતા.
Was this story interesting?





