વૈભવ સૂર્યવંશી અને સચીન તેંડુલકરની પહેલી ઇન્ટરનૅશનલ ડૅબ્યૂ મૅચની તુલના કેમ થઈ રહી છે?

By BBC GujaratiJuly 5, 2026
વૈભવ સૂર્યવંશી અને સચીન તેંડુલકરની પહેલી ઇન્ટરનૅશનલ ડૅબ્યૂ મૅચની તુલના કેમ થઈ રહી છે?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ભારત ઇંગ્લૅન્ડ સામે બીજી ટી20 મૅચ ચાર વિકેટથી હારી ગયું છે.
  • 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આ મૅચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું છે.
  • સૌથી નાની ઉંમરમાં ડૅબ્યૂ કરવાના મામલામાં તેમણે સચીન તેંડુલકરનો રેકૉર્ડ તોડ્યો છે.
  • વૈભવ 15 વર્ષ 99 દિવસની ઉંમરમાં ભારત માટે રમ્યા જ્યારે સચીન તેંડુલકરે જ્યારે ડૅબ્યૂ કર્યું હતું ત્યારે તેઓ 16 વર્ષ 205 દિવસના હતા.
  • સચીન તેંડુલકર 15 નવેમ્બર, 1989ના રોજ પાકિસ્તાન સામે કરાચીમાં પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મૅચમાં રમ્યા હતા જેમાં તેમણે 15 રન બનાવ્યા હતા.

ભારત ઇંગ્લૅન્ડ સામે બીજી ટી20 મૅચ ચાર વિકેટથી હારી ગયું છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આ મૅચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું છે. સૌથી નાની ઉંમરમાં ડૅબ્યૂ કરવાના મામલામાં તેમણે સચીન તેંડુલકરનો રેકૉર્ડ તોડ્યો છે. વૈભવ 15 વર્ષ 99 દિવસની ઉંમરમાં ભારત માટે રમ્યા જ્યારે સચીન તેંડુલકરે જ્યારે ડૅબ્યૂ કર્યું હતું ત્યારે તેઓ 16 વર્ષ 205 દિવસના હતા.

More To Read