સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ અય્યરને કેમ બનાવાયા ટી20 ટીમના કૅપ્ટન?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ શનિવારે આયર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ અને એશિયન ગેમ્સ 2026 માટે ટી20 ટીમની જાહેરાત કરી દીધી હતી.
- આ જાહેરાતમાં બે વાતો મુખ્ય રહી.
- બંને સિરીઝ અને એશિયન ગેમ્સની ટીમ માટે વૈભવ સૂર્યવંશીની ભારતની સિનિયર ટીમમાં પસંદગી કરાઈ છે.
- તેમજ તાજેતરમાં ટી20 વર્લ્ડકપમાં જીત અપાવનારા સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરી દેવાયા છે.
- ભારતીય ટીમની જાહેરાત પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર અને બીસીસીઆઇ સચિવ દેવજિત સૈકિયાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કરી હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ શનિવારે આયર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ અને એશિયન ગેમ્સ 2026 માટે ટી20 ટીમની જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાતમાં બે વાતો મુખ્ય રહી. બંને સિરીઝ અને એશિયન ગેમ્સની ટીમ માટે વૈભવ સૂર્યવંશીની ભારતની સિનિયર ટીમમાં પસંદગી કરાઈ છે. તેમજ તાજેતરમાં ટી20 વર્લ્ડકપમાં જીત અપાવનારા સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરી દેવાયા છે.
Was this story interesting?
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)