59 વર્ષનાં મહિલા પેરાગ્લાઇડિંગ ચૅમ્પિયન વર્લ્ડકપ વિજેતા સિલ્વિયા ફેરારીની કહાણી
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- 59 વર્ષીય સિલ્વિયા ફેરારીએ ભારતમાં યોજાયેલો પેરાગ્લાઇડિંગ વર્લ્ડકપ જીતીને ઇતિહાસ રચ્યો છે.
આ 59 વર્ષનાં પેરાગ્લાઇડિંગ ચૅમ્પિયન સિલ્વિયા ફેરારી છે. સિલ્વિયાએ ભારતમાં યોજાયેલો પેરાગ્લાઇડિંગ વર્લ્ડકપ જીત્યો. મહિલા શ્રેણીમાં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેઓ ફિઝિક્સ અને મેથ્સનાં શિક્ષક છે.
Was this story interesting?


.webp)

.webp)
