IPL 2026 બાદ આ 5 ટીમ બદલી શકે છે કેપ્ટન, એક ખેલાડી સીઝનની અધવચ્ચેથી બહાર થવાની અટકળ
By indian expressMay 13, 2026 at 2:47 PM7 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026 Team Captains: આઈપીએલ 2026માં ઘણા ભારતીય કેપ્ટનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે
- આ યાદીમાં ઘણા મોટા નામ પણ સામેલ છે
- આવી સ્થિતિમાં ફ્રેન્ચાઈઝીઓ 2027ની સિઝન અગાઉ કેપ્ટનશીપમાં મોટા ફેરફારો કરી શકે છે
- IPL 2026 Team Captains : આઈપીએલ 2026 ટીમ કેપ્ટન
- Photograph: (IPL/X) IPL 2026 Team Captains:આઈપીએલ 2026માં ઘણા ભારતીય કેપ્ટનનું પ્રદર્શન નિરાશાજનક જોવા મળ્યું છે
IPL 2026 Team Captains: આઈપીએલ 2026માં ઘણા ભારતીય કેપ્ટનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. આ યાદીમાં ઘણા મોટા નામ પણ સામેલ છે. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઈઝીઓ 2027ની સિઝન અગાઉ કેપ્ટનશીપમાં મોટા ફેરફારો કરી શકે છે. IPL 2026 Team Captains : આઈપીએલ 2026 ટીમ કેપ્ટન.
Was this story interesting?





